સરોવર કિનારે સંધ્યા ટાણે મારી પ્રિય વ્યક્તિ સાથે ચાલવાના નિત્યક્રમ દરમ્યાન મેં એને પૂછ્યું :
"તને અનેક ગિફ્ટ આપી,પરંતુ તેં મને હજુ સુધી કશુંય કેમ નહીં આપ્યું?
❤️🌹❤️
એણે પળનો વિલંબ કર્યા વિના કહી દીધું:
"તને જેની જરૂર હતી તે ગિફ્ટ મેં તને જ આપી છે.એ તારા માટે જ હતી અને છે.મેં જે ગિફ્ટ તને આપી છે,તે તને ચાહતી કોઈ વ્યકિત નહીં આપી શકે!"
- वात्सल्य