હે !
જગત પિતા પરમાત્મા !
તમારા આશીર્વાદ સદાય મારા પર વરસતા રહે...હું યાદ કરવાનું કે પૂજા કરવાનું ભૂલી જાઉં તો નાદાન સંતાન સમજી માફ કરજે.જાણ્યે અજાણ્યે કોઈનું દિલ દુભાયું હોય તો તેમના દિલને પુનઃ ધબકતું રાખજે.મન -વચન-કર્મ થકી જે કંઈ હું કરું છું તે તું જ કરાવે છે,તેમ હું સમજુ છું.
- वात्सल्य