🙏🏻
*દવા માત્ર દવાની બાટલી અને ગોળીઓ માં જ હોય એવું ન હોય…*
*વ્યાયામ એ દવા છે.*
*મોર્નિંગ વોક એ દવા છે.*
*ઉપવાસ કરવો એ દવા છે.*
*કુટુંબ સાથે જમવું એ દવા છે.*
*ખડખડાટ હસવું એ દવા છે.*
*ઘસઘસાટ ઊંઘવું એ દવા છે.*
*મિત્રો અને સહેલીઓ સાથે ગેટ ટુ ગેધર એ દવા છે.*
*હંમેશા આનંદ માં રહેવું અને હસમુખ રહેવું એ પણ દવા છે.*
*પોઝીટીવીટી એ દવા છે.*
*દયા અને કરુણા એ દવા છે.*
*કૃતજ્ઞતા અને પ્રેમ એ દવા છે.*
*નિયમિત ધ્યાન કરવું તે દવા છે.*
*અમુક પ્રસંગમાં મૌન અને કોઈ વાર એકાંતવાસ માં જવું એ પણ દવા જ છે.*
*અને…*
*સૌથી અગત્ય નું સારા મિત્ર કે જેની સાથે જિંદગીની બધી જ વાત શેર કરી શકીએ એ એક દવાની દુકાન છે..:!!!*
-Megha