📢📢📢
મારે મારો પૈસો ત્યાંજ ખર્ચવો જોઈએ, કે જ્યાં ખરેખર એની જરૂર હોય,
"બાકી ગમ્યું એટલે લીધું"
કે
"કોઈએ કીધું એટલે લીધું" કે પછી,
"પેલાં એ લીધું, એટલે મે લીધુંમાં" તો,
સમય, પૈસો ને જીંદગી
ક્યાં વપરાઈ જશે ❓❓❓
એનું જ્ઞાન તો આપણને,
બધું વપરાઈ જશે, ત્યાં સુધી....
નહીં થાય, નહીં થાય ને નહીં જ થાય 🙏🏻🙏🏻🙏🏻
વાચક મિત્રો,
આવા પ્રેરક વિચારો માટે આપણી યુટ્યુબ ચેનલને, "સબસ્ક્રાઈબ અવશ્ય કરશો"👍👍👍
ધન્યવાદ 🙏🏻
શૈલેષ જોષી
મારી યુટ્યુબ ચેનલની લિંક નીચે આપેલ છે 👇🙏🏻
https://youtube.com/@joyandsocialbyshaileshjosh3099?si=GXLvMkILA9KwGoEz