📢📢📢📢📢
દસ દસ શંકાસ્પદ વ્યક્તિઓની ઊંડી છાનબીન કરીને છેવટે
પોલીસ ઈન્સ્પેકટર ACP છેક ગુનેગાર સુઘી પહોંચી ગયા છે, છતાં ગુનેગારને પોતાને ગુનો કરવામાં વાપરેલી ચાલાકી પર એટલો આંધળો વિશ્વાસ છે કે,
પોલીસ અમને નહીં પકડી શકે, ને એટલે જ.....
એટલેજ આજે ગામની વચ્ચે પોલીસ ગુનેગારને ખુલ્લો પાડવાની છે, ને એનાં માટે પોલીસે ગામનાં ચોકમાં ગામ લોકોને ભેગા થવા જણાવેલ છે, ને એમાં ગામ લોકોની સાથે સાથે Over Confidence માં આવી ગયેલ ગુનેગાર પણ
હાજર રહે છે.
શું ACP ગુનેગારને પકડવામાં સફળ થશે ❓👌
👉 વાચક મિત્રો
જો તમને સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર સ્ટોરી પસંદ હોય તો મારી આ વાર્તા ચોક્કસથી તમને જકડી રાખશે, બાકી હોય તો પહેલાં આગળનાં ૩૦ ભાગ વાંચી લેવાં વિનંતી ✍️
આભાર 🙏🏻
શૈલેષ જોષી 👍
Shailesh Joshi લિખિત વાર્તા "ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 31" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19952267/ispector-acp-31