આવતી કાલ એટલે માત્ર હિંદુઓનું નહીં પરંતુ સમગ્ર વિશ્વ માનવનું નવું વર્ષ પ્રારંભ થશે.આવતી કાલ આપણે મીઠાઈ બનાવીને મળવા આવનારને પ્રસાદી કરાવીએ છીએ.ભાવથી ભેટીએ છીએ અને વીતેલા વર્ષની કડવાશ ત્યજી બધાંને રામ રામ,જય શ્રી કૃષ્ણ કહીએ છીએ.પડોશમાં દુખીયું પોતાનાં સ્વજન ગુમાવ્યાની યાદમાં રડતું હોય તો આશ્વાસન આપી મીઠાઈ પણ એમને આપીએ છીએ.
ખવડાવીને ખાવાનો તહેવાર એટલે દિવાળી અને નવું વરસ.
માટે અબોલાંને સામેથી બોલાવજો.
wish you very very happy diwali and happy new years.
- वात्सल्य