Good morning
વૃદ્ધાવસ્થા અટકાવવા માટે હંમેશા મિત્રો ટકાવી રાખો,સવારે વહેલા જાગો,ઘર મંદિરમાં પ્રાર્થના કરો,મોર્નિંગ વૉક કરો,યોગ કરો,સાંજનું ભોજન થોડું અથવા ના લો,વ્યસનથી દૂર રહો,પુસ્તક વાચન અથવા કથા શ્રવણ કરો,નિયમિત ઊંઘ લો, ઘરમાં પત્ની સંતાન કે પુત્રવધૂને માટે કામમાં મદદરૂપ થાઓ.
- वात्सल्य