ચાલને આજ ફરી એક પ્રયાસ કરીએ,
સામ સામે બેસી ફકત આંખોથી વાત કરીએ !! 😍
હું તને એમ નહીં પૂછું કે તારી આંખોમાં આંસુ કેમ છે ?
માત્ર એટલું જ કહીશ આવ મારી બાજુમાં બેસ !! 💏
કેવી મજાની એ સોનેરી સાંજ હતી,
જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી !! 😘
પ્રેમનો શોખ અહીંયા કોને હતો,
બસ તમે નજીક આવતા ગયા અને પ્રેમ થતો ગયો !!🤗
પ્રેમ તો હજી પણ છે, બસ ખાલી કહેવાનું છોડી દીધું,
પ્રેમ તો પ્રેમ છે, પછી અધુરો શું અને પૂરો શું !! 💕❣️
પ્રેમ તો હજી પણ છે,બસ ખાલી કહેવાનું છોડી દિધું.🤗
-Krishna