નાના રહેવાની જે મજા છે તે મોટા થવામાં નથી.સ્ટેજ ઉપર બેસીએ તો વારંવાર ઉભા થવું પડે અને ક્યારેક સ્ટેજ ઉપરથી નીચે બેસાડવા કોઈ તમને મજબૂર કરે ત્યારે અપમાન સહન કરી નીચે બેસવાની અણગમતી ફરજ પડે.
માટે નીચે કોઈ એક ખૂણો પકડી બેસીએ તો આપણને કોઈ જ નહિ ઉઠાડે....
- વાત્ત્સલ્ય