Gujarati Quote in Song by હર્ષા દલવાડી તનુ

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગે છે કોઈ દિશાઓ મળી નથી,
તારા પ્રયત્નોમાં કોઈ કમી નથી.

અવાવરૂ જગ્યાઓમાં કયાંક મદારીની
રમત રમવા માં તારી કોઈ કચાશ નથી.

નિર્ણય લઈ લીધો, એ જ તો તારી તૈયારી,
ચાલવું એ જ પથરોની કેડી, કાંટાળી નથી.

સચવાય એવું એક જીવંત ચિત્ર બનાવવાની
ઈચ્છા ગાઢ, એમાં કલ્પનાઓ ઓછી નથી.

શું કર્યું ભેળું ' તનુ ' એ તપાસ કરવામાં આવી,
સંબધોની સાંકળ ખખડાવી તો એ મોટી નથી.

હર્ષા દલવાડી તનુ
જામનગર

Gujarati Song by હર્ષા દલવાડી તનુ : 111899486
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now