Gujarati Quote in Romance by Mir

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો નવરાત્રિ એટલે તને જોવાની તક હતી
એમાં એક દશેરાની ન ભૂલાયેલી એક રાત હતી
તારી ને મારી વચ્ચે માત્ર આરતીની થાળી હતી
આરતી લેતા તારા હાથમાં હું મારો હાથ કલ્પી રહી
સામે તું હતો પણ નયન ઉઠાવી તને જોઈ ન શકી
પ્રેમનો એકરાર કરવો હતો પણ કંઈ બોલી ન શકી
એવી ખોવાઈ એ ક્ષણમાં કે આગળ વધી ન શકી
મારા માટે એ ક્ષણ જ "પ્રેમની એ ક્ષણ" બની રહી.

-Mir

Gujarati Romance by Mir : 111898914
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now