૪૨ "ધિક નિર્દય ક્લેશ અકારણે,પરસ્ત્રી પરદ્રવ્ય ચહે અને;
જનસંબંધી તણું શુભ ના ચહે ખલ સ્વભાવથી એ જ ગુણે રહે."
નિર્દયતા, કારણ વિનાની લડાઈ, પરધનમાં અને પરસ્ત્રીમાં ઈચ્છા,
સજ્જનો અને સ્વજનો તરફ અસહિષ્ણુતા,
આ બધું દુષ્ટ માણસોને સ્વબ્યાવ સિદ્ધ હોય છે."
…..ભર્તુહરિ નીતિ શતક