यत्कर्म कृत्वा कुर्वंश्च, करिष्यंश्चैव लज्जति ।
तज्ज्ञेयं विदुषा सर्वं,
तामसं गुणलक्षणम् ॥
॥ मनुस्मृति, १२.३५ ॥
*વિન્યાસ* कुर्वन् च, च एव,
तत् ज्ञेयम्।
*ભાવાર્થ* જે કામ કર્યા પછી, કરતી વખતે કે કર્યા પહેલા શરમ અનુભવાય, એવાં બધાં જ કામો તામસિક (પાપ કર્મ) ગણવામાં આવ્યાં છે.
(મનુસ્મૃતિ, ૧૨.૩૫)
🙏 શુભ શશિદિન!🙏