Gujarati Quote in Microfiction by Kamlesh

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પંડે પોરસાય સર્વજ્ઞ જાણી,
ભેદ ના જાણે નિર્વાણીને ઝાંઝવે પાણી...
ભલી ભાષા ભાસતી અવળ વાણી,
કહે "કમલ" બસ રહે તું ધણીને ધામ જાણી,
એમ સમઝે ના સમઝાણી,
આતો અધ્યાયે અધ્યાયે નોખી ભાસતી અનોખી કહાણી...

-Kamlesh

Gujarati Microfiction by Kamlesh : 111895392
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now