આ વિશ્વમાં સૌથી મોટા યોગી તપસ્વી અરે અલખ જગાવનાર કોણ છે??
જાણી ને નવાઈ લાગશે, તે કોઈ બ્રહમચારી નથી, પણ સંસારી છે..છતા અલખ ધણી છે, ધુણી ઘખાવનાર એ સર્વનો બાપ સદાસીવ ઓમકાર નિરાકાર ના સાકાર રૂપ શંકર , ઉમા શક્તિ ના પતી, શ્રી કાર્તિકેય અને શ્રી ગણેશ જી ના પીતા છે,
કોઈકે અફવા ફેલાવી છે કે સંસાર છોડનાર બ્રહમચારીજ ધુણી ઘખાવીકે..
મહાદેવ
-Hemant Pandya