न हि कश्चित्क्षणमपि,
जातु तिष्ठत्यकर्मकृत्।
कार्यते ह्यवश: कर्म,
सर्व: प्रकृतिजैर्गुणै:॥
॥श्रीमद्भगवद्गीता, ३.५॥
*વિન્યાસ*
कश्चित् क्षणम् अपि,
तिष्ठति अकर्म कृत्,
हि अवश:, प्रकृतिजै: गुणै:॥
*ભાવાર્થ*
કોઈ પણ જીવ (મનુષ્ય) કોઈ પણ સમયે એકાદ ક્ષણ પૂરતો પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કેમકે દરેકે દરેક જીવ (મનુષ્ય) કુદરતે એનાં સ્વભાવમાં મૂકેલાં જન્મજાત ગુણોને લીધે જ અવશપણે (પોતાની જાણ બહાર) કર્મ કરે છે.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૩.૫)
🙏 શુભ શનિવાર!🙏