उपकाराच्च लोकानाम्,
निमित्तानान्मृगपक्षिणाम्।
भयाल्लोभाच्च मूर्खाणाम्,
मैत्री स्याद् दर्शनात् सताम्॥
॥महासुभाषितसंग्रह,७०२३॥
*વિન્યાસ* उपकारात् च,
निमित्तानात् मृगपक्षिणाम्,
भयात् लोभात् च ॥
*ભાવાર્થ* લોકોની વચ્ચે મદદ માટે, પશુ-પક્ષીમાં કોઈ ચોક્કસ હેતુસર, મૂર્ખાઓમાં ડર અને લાલચના કારણે અને સજ્જનોની વચ્ચે માત્ર સામાન્ય પરિચયથી મૈત્રી ઉદ્દભવતી હોય છે.
(મહાસુભાષિતસંગ્રહ,૭૦૨૩)
🙏મંગળમય મંગળવાર!🙏