કર્મ દો ધારી તલવાર કરે ના એ જરી વીચાર બંને બાજુ ચાલે સમાન, એક વાર વારી વીપરીત બીજીવાર ખુદની ઔર, ગતી પરાવર્તન ની કર્મ જાય જે દીશાએ વળે વીપરીત ફળ બનીને, સારૂ ખરાબ એ દીમાગની સમજ, મને તો બંધન લાગે બંન્ને તરફ.. કર્તા બની કરીશ જે મનવા તેતો ભોગવેજ પાર હરીઓમ
-Hemant Pandya