જીવન પથ તો માત્ર એક પડાવ જવું હજું અનંત યાત્રા કરી હરી ને ધામ, આવે વચમાં લખ ચોરાસીની ખાઈ , પાંચ બાધા એવા વીકાર ખોલે એતો નરકના દ્વાર પડે જાઈ ને ઉડી ખાઈમાં, પાંચ સત ગુણ ની એવી પાંખ ઉડે લઈ ગગનમાં પવન વેગે હરિનું દ્રાર સામે દીઠે, માયા મોહીની જકડી રાખે છુટવા દેના જીવને લગાર, કાપે જે માયાના ફંદ ઉડે હંસ આસમાનમાં હરદમ
-Hemant Pandya