લોકો મને બહું જ નીચે ઉતારવા કોશિશો કરી મને આગળ વધતાં ખૂબ રોકી મારી જિદંગી મુશ્કેલીઓ ભરી બનાવી કામયાબ ના રસ્તા પર અડચણો આવી હું પડી ભાંગી કેમ કે મને મારા પોતાનાઓ જ બહું તકલીફો આપી પણ હું પાછી ઉભી થઈ એક આ વ્યક્તિ જ છે જેને મને જમીનદોસ્ત થતાં બચાવી અને એ રાહ પર ચાલતાં શીખવ્યું આજ હું જે કાંઈ પણ બની એ મારા મેમ ના કારણે જ શકય થઈ શક્યું. એમનાં આશીર્વાદ થી જ હું હાટૅ દરદી હોવા છતાં પણ મારા પગભર થઈ શકી.નહીં તો મને મીટાવી મૂકવામાં કોઈ પાછું નથી રહયું.. આજ મારા માટે બહું જ ખુશી નો દિવસ છે કેમ કે હું એક વર્કિંગ વુમન્સ છું મારી ખુશીના ભાગીદાર આપ સૌ મિત્રો પણ રહેશો 🙏🌹☺