नैनं छिंदंति शस्त्राणि,
नैनं दहति पावक:।
न चैनं क्लेदयन्त्यापो,
न शोषयति मारुत:॥
॥श्रीमद्भगवद्गीता, २.२३॥
*વિન્યાસ* न एनम् ,च एनम्
क्लेदयंति आप: न॥
*ભાવાર્થ* આ આત્માને શસ્ત્રો દ્વારા ન તો કાપી શકાય છે કે ન તો એને અગ્નિથી બાળી શકાય છે યા ન તો એને પાણી પલાળી શકે છે કે ન તો એને પવન સૂકવી નાંખી શકે છે.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૨૩)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏