Gujarati Quote in Funny by RajniKant H.Joshi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરફેક્ટ પુરુષ

રોજ સવારે ૫ વાગે જાગી જાય
રોજ કસરત કરે
પોતાની પથારી જાતે કરે
પોતાનો ઓરડો જાતે સાફ કરે
નિષ્ઠા પૂર્વક કામ કરે
શરાબ ને હાથ ન અડાડે
રસોડામાં મદદ કરે
વખત સર જમી લે
રાત્રે રખડવા ન જાય
હંમેશા નિયમિત રહે
રોજ પ્રાર્થના કરે
વાંચન કરે
નિયમિત રાત્રે નવ વાગ્યે સુઇ જાય













આવા પુરુષો સેન્ટ્રલ જેલ માં જોવા મળે
😜😜😜😜😜😜😜😜😜😜😜😜

Gujarati Funny by RajniKant H.Joshi : 111888135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now