માણસ કેવો હોવો જોઈએ ?
માણસ દિલનો સાફ હોવો જોઈએ,
તન નહીં મનથી ભોળો હોવો જોઈએ,
લુટે તો લુટાઈ જાઇ એવો હોવો જોઈએ,
સંબંધો સામે હારે એવો પ્રિય હોવો જોઈએ,
કોઈ કટુ કહે તો સાભળે એવો હોવો જોઈએ,
સત્યની રાહ દેખાડે એવો જ્ઞાની હોવો જોઈએ,
માણસ દિલનો સાફ હોવો જોઈએ,
તન નહીં મનથી ભોળો હોવો જોઈએ...
મનોજ નાવડીયા