“એક વિચારણીય પ્રશ્ન “
જો 23 કરોડ હિન્દુઓ સાત કરોડ મુસલમાનોની સામે પોતાનો બચાવ કરવા તાકાત ન ધરાવતા હોય, તો કાં તો હિન્દુ ધર્મ ખોટો છે, અથવા તો ધર્મમાં માનનારા નામર્દ અને અધર્મી હોવા જોઇએ.હિન્દુ-મુસલમાન વચ્ચે કૃત્રિમ સુલેહ પોતાની તલવાર વતી અંગ્રેજ સરકાર જાળવે તેના કરતાં હિન્દુ-મુસલમાન તલવારથી મુકાબલો કરી હિસાબ ચોખ્ખો કરી લે તે હું વધુ પસંદ કરું…પણ માનો કે હિન્દુએ પોતાની ખાનદાની બતાવી છતાં મુસલમાને દગો દીધો તો શું હિન્દુ નામર્દ રહેવાના ? પોતાનો ધર્મ બચાવ કરવાની તેમની તાકાત નથી?
-મોહનદાસ કરમચંદ ગાંધી, (પ્રકાશન ‘નવજીવન’ ઓગષ્ટ -29 ,1920)”
🙏