#ચાંદલો ... ભારત ની દરેક સ્ત્રી નું મનપસંદ ઘરેણું.. જે પહેરવાનો હક દરેક સ્ત્રી ને દરેક ઉંમરે છે પરંતુ સમય, સંજોગો, રૂઢિગત રિવાજો અને સૌથી વધારે તો કહેવાતા સમાજ ના ડર માત્ર થી સ્ત્રી ઓ પોતાનું મનપસંદ ઘરેણું નથી પહેરી શકતી... એ દરેક સ્ત્રીઓ એ અને ખાસ તો કહેવાતા સમાજે અચૂક જોવા જેવી સરસ મજા ના વિષય વાળી ગુજરાતી ફિલ્મ એટલે 'ચાંદલો '... આજે રજુ થશે jio સિનેમા પર... સમય કાઢી ને જોજો 🙏🏻
#Riમા