એક દિવસ મને મારા મિત્રએ પૂછ્યું કે પ્રેમની સરખામણી કોની હારે કરી શકાય? મે એને કહ્યું -
માણસ સ્વયં ને શુદ્ધ કરવા માટે ગંગાજળ ની સોગંદ લેય છે, પણ ગંગા સ્વયં ને પવિત્ર બતાવવા કોની સોગંદ લેય? કોઈની પણ નહીં. કારણ કે ગંગા છે જ એટલી પવિત્ર. એની જેમ જ પવિત્ર છે પ્રેમ. એનું પ્રમાણ કોઈ કઈ રીતે આપી શકે, એની સરખામણી કોઇ કેવી રીતે કરી શકે?
-D.H.