न ह्रश्यत्यात्मसम्माने,
नावमानेन तप्यते।
गङ्गो हृद इवाक्षोभ्यो,
य: स पंडित उच्यते॥
*વિન્યાસ*
ह्रश्यति आत्मसम्माने,
न अवमानेन, गंग: हृद,
इव अक्षोभ्य: य: ।
*ભાવાર્થ* જે પોતાનો આદર સત્કાર થતો હોય ત્યારે ખુશીથી ફુલાઈ જતો નથી, અપમાન થતું હોય ત્યારે ગુસ્સે થતો નથી તથા ગંગાજીના કુંડની જેમ જેનું મન ખળભળાટ પામતું નથી એ સાચો જ્ઞાની છે.
🙏 શુભ શશિદિન! 🙏