यत्कर्म कुर्वतोऽस्य,
स्यात्परितोषोऽन्तरात्मन:।
तत्प्रयत्नेन कुर्वीत,
विपरीतम् तु वर्जयेत्॥
(मनुस्मृति, २.१६१।)
*વિન્યાસ* यत् कर्म
कुर्वत: अस्य, स्यात् परितोष:
अंतरात्मन:,तत् प्रयत्नेन।
*ભાવાર્થ* જે કાર્ય કરવાથી વ્યક્તિના આત્માને સંતોષ અને પ્રસન્નતાનો અનુભવ થતો હોય એ કાર્યને જહેમત ઉઠાવીને પણ કરવું જોઈએ, (પણ) જે કાર્ય કરવાથી સંતોષ અને આનંદ પ્રાપ્ત ન થતો હોય એ કાર્ય ન કરવું જોઈએ. (મનુસ્મૃતિ,૨.૧૬૧)
🙏 શુભ શુક્રવાર! 🙏