14. જૂન 2023: માતૃદિને શ્રદ્ધાંજલી”
“
“God can not be everywhere, so he created MOTHER”
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથીયે મીઠી મોરી માત રે,
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ,
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેહ બારેમાસ રે,
જનનીની જોડ સખી નહિ મળે રે લોલ.
🙏