ડોકટર નું કેહવું છે કે ચોમાસા દરમ્યાન હળવું ભોજન લેવું....
તો પાણી એકદમ હળવું છે.
પણ પાણીમાં તેલ નાખો તો તેલ તરે છે, એટલે પાણીથી હળવું તેલ છે.
હવે જ્યારે તેલ ઉકળતું હોય અને એમાં ભજીયાં નાખો તો ભજીયા તરે છે, એટલે એ સૌથી હળવાં કહેવાય.
માટે ચોમાસામાં ભજિયાં ખાવ અને હળવા હળવા રહો.
-Megha