Gujarati Quote in Romance by Tr. Mrs. Snehal Jani

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પલળે છે કોઈ તો કોઈ વળી ભીંજાય છે.
પહેલા વરસાદમાં તો બનતી કેટલીય યાદો છે.
વહી જાય છે કોઈકના આંસું વરસાદ સાથે,
છુપાવ્યા હતાં જે પાંપણોની નીચે.
થઈ જાય છે કોઈક લાગણીવશ ભીનું,
તો કોઈક ધોધમાર વરસાદે પણ કોરું!!!

-Mrs. Snehal Rajan Jani

Gujarati Romance by Tr. Mrs. Snehal Jani : 111883410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now