“ મા તુંજ સાચી સખી “
મા આજે તને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે તે આજે માનવજાત ને કાઇ પણ નુકસાન કર્યા વિના ધણુ બધુ સમજાવી દીધુ આજે તારા દર્શન આખી દુનિયાએ કર્યા
બીપરજોય જેવા મહાકાય વાવાઝોડા ને કચ્છ થી અડીને આવેલા સરક્રીક જેવા 400 કી.મી. જેટલા વિશાળ નિર્જન વિસ્તાર મા લેન્ડફલો કરાવીને કુદરતે માનવજાત ને સમજાવી દીધુ કે એનાથી ઉપર કોઈ નથી હવે સમજી જાવ તો સારુ નહી તો વિચારો કે માનવ વસાહત પર લેન્ડફોલ થાત તો શુ પરિસ્થિતિઓ સર્જાઇ હોત .
*જય મા આશાપુરા*