यथा भूमि: तथा तोयम्,
यथा बीजम् तथाङ्कुर:।
यथा देश: तथा भाषा,
यथा राजा तथा प्रजा॥
(वैद्यकीय सुभाषितम्।)
*વિન્યાસ* तथा अङ्कुर:।
*ભાવાર્થ* જેવી જ્યાંની જમીન તેવું ત્યાંનું પાણી, જેવું બીજ તેવો છોડ, જેવો દેશ તેવી તે દેશનાં લોકોની ભાષા અને જેવો રાજા તેવી પ્રજા.
(વૈદ્યકીય સુભાષિત)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏