કોઈ આવ્યું મોટું કે નાનું મારી પાસે,
કહ્યું આ મારું એક કર્મ કરી આપો,
મેં ના પાડી એટલે મારી બધી તક જતી રહી,
મારી એક હા મા મને ઘણું જ મળી ગયું હોત,
મેં ના બોલ્યો એટલે મારાં બધાં ગુણો વહી ગયા,
મારી એક હા માં મને ઘણું જ મળી ગયું હોત,
મેં ના કરીને એટલે મારું બધું કર્મ છુટી ગયું,
મારી એક હા માં મને ઘણું જ મળી ગયું હોત..
મનોજ નાવડીયા