“આપણી *વ્યક્તિ* જ જીંદગી *ઉજ્જડ* કરે તો..
*દોષ* કોને દેવો....
એક *પિતા* એ તેના પુત્ર ના નામે *દોલત* લખતા પેહલા કીધેલા શબ્દો..યાદ આવ્યા..
*બેટા* ....હું તારા ઉપર *આંધળો* *વિશ્વાશ* મુકું છું
*જવાબદારી* તારી છે...મને *આંધળો* સાબિત *ન* કરવાની..
*જીંદગી* માં બધી *ચાલ* ..ચાલજો..પણ કોઈ નો *વિશ્વાશ*
*તોડતા* નહીં....કારણ કે એ *વ્યક્તિ* માટે તો તમારા ઉપર મુકેલ *વિશ્વાશ* જ તેની *મરણ* *મૂડી* હોય છે....
અને એ *ગુમાવ્યા* પછી ...
*મોત* ની રાહ જોવા સિવાય...તેની પાસે કશુ *બચતુ* નથી....”
સૌજન્ય: What’s Apps
🙏