लभेत सिकतासु तैलमपि यत्नत: पीडयत्,
पिबेच्च मृगतृष्णिकासु सलिलं
पिपासार्दित:।
कदाचिदपि पर्यटञ्छशविषाणं
आसादयेत्,
न तु प्रतिनिविष्ट मूर्खजन चित्तं
आराधयेत्॥
(भतृहरि नीतिशतक श्लोक ५)
*વિન્યાસ* तैलम् अपि,
पिबेत् च, पिपासा अर्दित:,
कदाचित् अपि,
पर्यटन् च स विषाणाम् आसादयेत्, चित्तं आराधयेत्।
*ભાવાર્થ* અથાક પ્રયત્નો કરીને રેતીમાંથી તેલ કાઢવું શક્ય છે તેમ જ (રણનાં) ઝાંઝવામાંથી નીર ગાળવું શક્ય છે.અરે દુનિયામાં રઝળપાટ કરતાં કોઇ ખૂણે માથે શિંગડા વાળું સસલું
જોવા મળી આવે એ શક્ય છે પણ મનમાં પૂર્વગ્રહ ધરબીને બેઠેલા એક મૂરખને સાચી વાત ગળે ઉતારવી અસંભવ છે.
(ભતૃહરિ નીતિ શતક શ્લોક ૫)
🙏 શુભ શુક્રવાર! 🙏