उपकारान् स्मरेन्नित्यम्,
अपकारांश्च विस्मरेत्।
शुभे शैघ्र्यं प्रकुर्वीत,
अशुभे दीर्घसूत्रता॥
(श्रीमद्रामायणम्।)
*વિન્યાસ* स्मरेत् नित्यम्,
अपकारान् च।
*ભાવાર્થ* આપણે આપણાં પર કોઇએ કરેલો ઉપકાર હંમેશા યાદ રાખવો જોઇએ અને અપકારને ભૂલી જવો જોઇએ. એ જ રીતે, આપણે શુભ અને મંગલકારી કાર્યો બને એટલાં ઝડપથી પૂરાં કરી લેવાં જોઇએ તથા અમંગળ કે અશુભ કામો સાવ પડતાં મૂકી દેવાં જોઇએ.
(શ્રીમદ્ રામાયણ)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏