षड्दोषा: पुरुषेणेह,
हातव्या भूतिमिच्छता।
निद्रा तंद्रा भयं क्रोध:,
आलस्यं दीर्घसूत्रता॥
(विदुरनीति।)
*વિન્યાસ*
पुरुषेण इस, भूतिम् इच्छता।
*ભાવાર્થ*
દરેક વ્યક્તિમાં આ છ દુર્ગુણો હોય છે : ઊંઘણશીપણું, એદીપણું, ડર, ગુસ્સો, આળસ અને કામને કારણ વગર લંબાવ્યે જવું.
જેને જીવનમાં સુખી અને સમૃધ્ધ થવું હોય એણે આ દુર્ગુણો પર વિજય મેળવવો જોઇએ.
(વિદુર નીતિ)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏