यथा फलानां पक्वानाम्,
नान्यत्र पतनाद्भयम्।
एवं नरस्य जातस्य,
नान्यत्र मरणाद्भयम्॥
(श्रीमद्वाल्मीकिरामायणम्,
०२.१०५.१७ ।)
*વિન્યાસ*
पतनात् भयम् , न अन्यत्र,
मरणात् भयम्॥
*ભાવાર્થ*
જેવી રીતે પાકેલા ફળને કેવળ એક જ ભય, ધરતી પર પડી જવાનો, હોય છે; બરાબર તેવી રીતે જ્ન્મ ધારણ કરેલા મનુષ્યને પણ એક જ ભય, મરણનો, હોય છે.
(શ્રીમદ્વાલ્મીકિરામાયણમ્,
૦૨.૧૦૫.૧૭)
🙏મંગળમય મંગળવાર!🙏