सत्सङ्गाद्भवति हि साधुना खलानाम्,
साधूनां न हि खलसङ्गत: खलत्वम्।
आमोदं कुसुमभवं मृदेव धत्ते,
मृद्गंधम् नहि कुसुमानि धारयंति॥
(चाणक्यनीति ।)
*વિન્યાસ* सत्सङ्गात् भवति,
मृद् एव, मृद् गंधम् ।
*ભાવાર્થ* જો એક દુર્જન વ્યક્તિ સાધુ (સજ્જન) ની સોબતમાં ઉઠતો બેસતો થાય તો એનાં મનમાં સદ્ ગુણોનો ઉદ્ભવ થઇ શકે છે, પરંતુ સાધુ જો દુર્જનની સોબતમાં ચઢે તો એ દૂષિત થતો નથી. ફૂલ જમીન પર પડે તો ધરતી સુગંધિત થાય છે, પણ ફૂલ પર ધરતીની ગંધ ચોંટતી નથી.
(ચાણક્યનીતિ)
🙏 શુભ ચંદ્રદિન! 🙏