पोषयंति पयो दत्त्वा,
यथा वत्सान तथा जनान्।
नित्या समानया प्रीत्या,
धेनवो मातरो नृणाम्॥
(सुभाषितम् ।)
*વિન્યાસ*
पय: दत्त्वा,
धेनव: मातर: नृणाम्।
*ભાવાર્થ*
ગાય જેવી રીતે પોતાનાં વાછરડાંને દરરોજ પ્રેમથી દૂધ પીવડાવીને વહાલથી પોષણ કરે છે તેવી જ રીતે મનુષ્યને પણ પોષે છે.(એટલે જ) ધેનુ (ગાય) મનુષ્ય જાતિની માતા છે. (સુભાષિત)
🙏 શુભ સૂર્યવાર! 🙏