दीर्घा वै जाग्रतो रात्रि:,
दीर्घ श्रांतस्य योजनम्।
दीर्घो बालानाम् संसार:,
सद्धर्मम् अविजानताम्॥
*વિન્યાસ*
जाग्रत: रात्रि,दीर्घ: बालानाम्।
*ભાવાર્થ*
જેમ રાતભર ઉજાગરો કરનારને રાત ઘણી લાંબી લાગે છે તથા જેમ પગપાળા ચાલીને થાકી જનારને એક જોજન જેટલું અંતર પણ ઘણું દૂર લાગે છે તેમ સદ્ધર્મથી મોં ફેરવી લેનારને આ જીવન દોહ્યલું લાગે છે.
🙏શુભ બૃહસ્પતિવાર! 🙏