न चोर हार्यम् न च राज हार्यम्,
न भातृभाज्यं न च भारकारि।
व्यये कृते वर्धत एव नित्यम्,
विद्याधनं सर्वधनप्रधानम्॥
*ભાવાર્થ --* જેને ચોર લૂંટી શકતાં નથી કે ન તો રાજ્ય એનાં પર વેરો ઉઘરાવી શકતું નથી; ન તો એનાં (વારસાઇ મિલકતની જેમ) ભાઇઓ વચ્ચે ભાગ પાડી શકાતાં નથી કે ન તો (એ ખૂબ વધી જાય તો) એનો ખૂબ ભાર લાગવા માંડે છે; જેમ જેમ એને વધુને વધુ વાપરતા જઇએ છે તેમ તેમ જે (ઘટવાને બદલે) સતત વધતું ને વધતું જાય છે એ જ્ઞાનરૂપી ધન સઘળી દોલતમાં સૌથી શ્રેષ્ઠ ધન છે.
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏