એક જ જમીન પર છીએ, એક જ આકાશ નીચે છીએ
કુદરત ની રચેલી ચોતરફી દુનિયા રૂપી ચાર દિવાલો વચ્ચે છીએ
જ્યા જવુ હોઇ ત્યા જવા માટે ચોતરફ ખુલ્લા દ્વાર છે,
જે જોવુ હોઇ એ જોઈ શકાય એ માટે ખુલ્લી બારીઓ છે
દિવસે અજવાસ માટે સુરજ છે અને રાત્રિ ના અંધકાર માં ચંદ્ર નો સથવારો છે.
કોને કહયુ કે આપડે એક જ ઘર માં નથી.???
સુપ્રભાત
સુખદ સ્મરણ
“સૌજન્ય
M Vadidariya “