ધન દોલત ની વાત કરતાં હો તો રાવણની લંકા સોનાની હતી પણ મતલબ શું, ત્યા નીતી ધર્મ મર્યાદા સંસ્કાર શાંતી દયા ધર્મજેવું કંઈ હતું?
અને રામની નગરી અયોધ્યા?? બસ આ ફર્ક છે...
ધન દોલત હોય તોય શું ન હોય તોય શું? ઈજ્જત આબરૂ મર્યાદા શાંતી ષ્રેમ ભાઈચારો ન હોય તો ધુડ પડી જીવનમાં
-Hemant Pandya