હે મૉં ભારત ભુમી, હે મૉં ગુર્જર ભુમી તને બે કર જોડી વીનંતી કે જન્મ આપે આ ઘરા પર તો એવા સાહિત્ય કાર લેખક કવી સાયર ને આપજે કે જેથી તારી આ ધરા ને ચાર ચાંદ લાગે , માય કાંગલા ઓને મત જણજે કે જેથી સાહિત્ય પણ લાજે મરે, આવનાર પેઢી આગળ આ સદીથી લાજે મરે..
જો કોઈને લાગી આવતું હોય તો..
શું દશા કરી નાખી મારા ગુજરાત અને ભારતના સાહિત્ય ની? કોણે સ્થાન લઈ લીધું કેમ?? કોના દોષે ? કોના પાપે??
-Hemant Pandya