गावो गंधेन पश्यंति,
वेदै: पश्यंति पंडिता:।
चारै: पश्यंति राजन:,
चक्षुभ्याम् इतरे जना:॥
(सुभाषितानि।)
*ભાવાર્થ--* ગાય (તથા મોટા ભાગના પશુઓ) સૂંઘીને વસ્તુઓને જુએ કે સમઝે છે; ડાહ્યાં માણસો વસ્તુઓને સમજવા સારું વેદ (વૈજ્ઞાનિક જ્ઞાન) નો સહારો લે છે; રાજા જાસૂસની મદદથી રાજ્યને જાણે કે સમઝે છે. આ સિવાયનાં સૌ સામાન્ય માનવીઓ બધું જ આંખથી જોવાનો કે જાણવાનો પ્રયત્ન કરે છે. (સુભાષિતાનિ)
🙏 શુભ શનિવાર! 🙏