મુગૅજળ થી છલોછલ ભયૉ સરોવર નીકળે તરસ્યા છીએ નહી તો ભર બપોરે નીકળે હર એક પ્રસંગો યાદ છે પ્રણંય દદો ના મને છતાં એક આશ છે કે એની સાથે નજીક કોઈ સબંધ નીકળે કિનારે ઉભા રહ્યા અમે આખરે રાતભર રાહ માં લેવા ગયાં હતા કમંળ ને ભલા અતે કાદવ નીકળે ઉજાસ ની મહેચ્છા ની કરી હતી વાત મે અધંકાર ને તોય લાખો ઈચ્છા ના ફુલડે ફુલડે ઝાકંળ નીકળે કયા ખબર છે દરવાજે ઉભેલા દ્રારપાળ ને કે સમજ્યો હતો જે પડછાયો એજ અમારી નનામી નીકળે ભુલી જજે દોસ્ત એની ઈજ્જત ને રાખવાની વાત અહીં તો દિલ નેય નોકીલા પથ્થર ની શાયદ ઓળખાણ નીકળે...
-Meena Parmar