બધાજ ગુના ઓ ની કબુલાત થઈ જાય તો સારું અચાનક મોત ની કયાંક મુલાકાત થઈ જાય તો સારું કહી ના શકયા એ વષો થી કે જીદંગી ભર સાથે ચાલીશુ એમના મુખે થી એ વાત થઈ જાય તો સારું સ્વજનો મારા જ હતા મારી પીઠ પાછળ ઘા કરનારા પરાયા હતા એવી રજુઆત થઈ જાય તો સારું આજે જુદાઈ ની પળો માં ભલેને થઈ ગયા આપણે અજનબી હતા નજીક એક બીજા ના એ એહસાસ ની કબુલાત થઈ જાય તો સારુ...
-Meena Parmar