૧) દુનિયામાં નિસ્વાર્થ સહાનુભૂતિ એક દુર્લભ
ચીજ છે.નુર્બળ નિર્ધન અને દુ:ખી માણસ
માટે ક્યાંય જગ્યા જ નથી.
૨) દુનિયા ભગવાને નહીશયત્ને બનાવી લાગે
છે! જો ખરેખર ઈશ્વર છે તો પછી આટલ
બધી પીડા કેમ?
૩) માત્ર મૂર્તિમાં ઈશ્વર નથી. માણસ નામમાં
ઈશ્વરનો અંશ છે, દુ:ખી માણસને સાંત્વન
આપોને સહાય કરો અ પણ ભગવાનની
ભક્તિ જ છે.
🙏🏻